1. Home
  2. Tag "passport"

અમદાવાદઃ તપોવન સર્કલ પાસે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બનશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની બહાર મોટી મોટી લાઈનો જોવા મળે છે. વિદેશ વિભાગ દ્વારા અમદાવાદમાં તપોવન સર્કલ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા અગોરા મોલમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બની રહ્યું છે, જેમાં રોજની 1500 અરજીની ક્ષમતા રહેશે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની મંજૂરી મળી ગયા બાદ નવા બની […]

કેનેડામાં ભારતિય હાઈ કમિશને પાસપોર્ટ, પોલીસ ક્લિયરન્સ, સહિત સેવા ચાલુ રાખવાની કરી જાહેરાત

ટોરેન્ટોઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત સામે આક્ષેપો કરાતા ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. બન્ને દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરતા વિવાદ વધ્યો હતો. ભારતે આકરૂ વલણ દાખવીને કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અસ્થાયી રૂપે અટકાવવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કેનેડામાં રહેતા […]

અક્ષય કુમાર છોડશે કેનેડાની નાગરિકતા,પાસપોર્ટ બદલવા માટે કરી અરજી અને કહી આ વાત

મુંબઈ:અક્ષય કુમારે પોતાનું વ્યક્તિત્વ એક્શન અને કોમેડી હીરો જેવું બનાવ્યું છે.છેલ્લા કેટલાક વર્ષોમાં તેની ફેન ફોલોઈંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે.માત્ર ભારતમાં જ નહીં, કેનેડા, અમેરિકા અને યુકેમાં પણ અક્ષયના ચાહકો છે.જોકે, કેમ નહીં, ચાહકો વિદેશમાં પણ અભિનેતાની ફિલ્મો જોવાનું પસંદ કરે છે.આજકાલ અક્ષય કુમાર પોતાની ફિલ્મ ‘સેલ્ફી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે આખી ટીમ […]

ગુજરાતમાં પાસપોર્ટ માટે 45 દિવસે મળતી એપોઈન્ટમેન્ટ, વેઈટિંગલિસ્ટમાં થયો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ભૂતકાળમાં પાસપોર્ટ માટે લાંબી લાઈનો લાગતી હતી. અને પાસપોર્ટ મેળવવા માટે લાંબી પ્રતિક્ષા કરવી પડતી હતી. જોકે ત્યારબાદ ખાનગી એજન્સીઓને કામ સોંપાતા  અરજદારોને રાહત થઈ હતી. ઓનલાઈન અરજી કરીને જરૂરી ફી ભર્યા બાદ તરત જ એપોઈન્ટમેન્ટ મળી જતી હતી. અને ગણતરીના દિવસમાં જ અરજદારને પાસપોર્ટ મળી જતો હતો. હવે પહેલા જેવી જ સ્થિતિનું […]

અત્યાર સુધી 9.6 કરોડ લોકો પાસે છે પાસપોર્ટ, થોડા સમયમાં આ આંકડો 10 કરોડને વટાવશે- વિદેશમંત્રાલયનો રિપોર્ટ

વિદેશમંત્રાલયએ પાસપોર્ટનો ડેટા જાહેર કર્યો ડિસેમ્બર સુધીમાં 9.6 કરોડ લોકો પાસે હતો પાસપોર્ટ હવે આ આકંડો 10 કરોડને આંબશે છેલ્લા કેટલાક સમય.થી ભારતીયો વિદેશ જવામાં ખૂબ આગળ જોવા મળે છે, ત્યારે દેશના નાગરિકો પાસે હવે પાસપોર્ટ હોવાની સંખ્યા વધી રહી છે વિદેશમંત્રાલયે એક માહિતી શેર કરી છે જે પ્રમાણે આ વર્ષના ડિસેમ્બર મહિના સુધી માં […]

પાવરફૂલ પાસપોર્ટની યાદી જાહેર – UAE પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી તો ભારત આ બાબતે 69મા સ્થાન પર

સૌથી પાવરફૂલ પાસપોર્ટ વાળા દેશોમાં ભારત 69માં ક્રમે પ્રથમ સ્થાને યુએઈનો પાસપોર્ટ દિલ્હીઃ- ભારતના પાસપોર્ચની જો વાત કરીએ તો તે સૌથી પાવરફૂલ પાસપોર્ટની યાદીમાં ઘણો પાછળ છે તેમ કહીએ તો ખોટૂ કંઈ નથી,આર્ટન કેપિટલે 2022માં વિશ્વના સૌથી શક્તિશાળી અને નબળા પાસપોર્ટ ધરાવતા દેશોનું લિસ્ટ જારી કર્યું છે. જારી કરવામાં એવલા આ લિસ્ટમાં UAEના પાસપોર્ટને સૌથી […]

આ દેશનો પાસપોર્ટ છે દુનિયાનો સૌથી પાવરફુલ,જાણો શું છે ભારતનું રેન્કિંગ?

જો તમે પણ પાસપોર્ટનો ઉપયોગ કરો છો.તો વિશ્વના કોઈપણ દેશમાં પ્રવેશ માટે એક દસ્તાવેજની જરૂર હોય છે, જે પાસપોર્ટ તરીકે ઓળખાય છે. પાસપોર્ટ વગર બીજા દેશમાં મુસાફરી ગેરકાયદેસર ગણવામાં આવે છે.વર્ષ 2022ના પાસપોર્ટની રેન્કિંગ સામે આવી છે, જેમાં અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો છે, જ્યારે પાકિસ્તાનનું રેન્કિંગ 109 છે.જોકે આની ઉપર શ્રીલંકા અને ભારતના પાસપોર્ટ છે.ભારતનો […]

આ વર્ષથી ઈ-પાસપોર્ટ થશે જારી,જાણો શું છે અને કેવી રીતે કામ કરશે 

આ વર્ષથી ઈ-પાસપોર્ટ થશે જારી જાણો શું છે ? કેવી રીતે કામ કરશે આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ બનાવવા અને પાસપોર્ટ ધારકના ડેટાને સુરક્ષિત બનાવવા માટે, ભારત સરકાર ટૂંક સમયમાં ઈ-પાસપોર્ટ લોન્ચ કરવા જઈ રહી છે. સરકારે ગયા વર્ષે જ ઈ-પાસપોર્ટ કન્સેપ્ટ વિશે જાહેરાત કરી હતી. હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે પુષ્ટિ કરી છે કે તે આ […]

હવે ધરે બેઠા જ બની જશે પાસપોર્ટ,આ રહી તેની સરળ રીત

પાસપોર્ટ બનાવવો હવે સરળ માત્ર 10-15 દિવસમાં મળી જશે પાસપોર્ટ આ રહી તેની સરળ રીત મોટાભાગના લોકો પાસપોર્ટ બનાવતા હોય છે તેની પાછળનું કારણ હોય છે કે તેને વિદેશમાં અભ્યાસ માટે જવું હોય અથવા ત્યાં ફરવા કે વેપાર-ધંધા માટે જવું હોય. આ મોટાભાગના લોકોને જાણ હોતી નથી કે પાસપોર્ટ કેવી રીતે કઢાવવો.. પણ હવે તે […]

ગ્લોબલ રેન્કિંગમાં જાપાન અને સિંગાપોરનો પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી, જાણો ભારત કયા ક્રમ પર આવ્યું

વિશ્વભરમાં સૌથી વધુ શક્તિશાળી પાસપોર્ટ જાપાન અને સિંગાપોરનો ભારત 90ના ક્રમે આવ્યું દિલ્હીઃ- હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ-2020  દ્રારા  સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરવામાં આવી  ચૂકી છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં જાપાન અને સિંગાપોરે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, વિશ્વભરના દેશોમાં જાપાન અને સિંગાપોર પાસે સૌથી શક્તિશાળી પાસપોર્ટ ઉપલબ્ધ છે. હેનલી એન્ડ પાર્ટનર્સે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code