પાટણ LCB અને SOG પોલીસની ટીમે લુંટારૂ ટોળકીને ઝડપી
પાટણ LCB અને SOG પોલીસની ટીમે લુંટારૂ ટોળકીને ઝડપી ઇડરના આંગડીયા પેઢીના માણસોને બંદુક બતાવી ચલાવી હતી લુંટ આંગડીયા પેઢીમાં લુંટ ચલાવનારા શખ્સો ઝડપાયા લૂંટારુઓને મુદ્દામાલ સાથે સિદ્ધપુર પોલીસને સોંપાયા પાટણ: ઈડરની આંગડીયા પેઢીમાં લુંટ ચલાવનારા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પાટણ LCB અને SOG પોલીસની ટીમે લુંટારૂ ટોળકીને ઝડપી પાડી હતી. આંગડીયા પેઢી લુંટમાં સંડોવાયેલા […]