પાટણના વાયડ ગામે વરઘોડો કાઢવા બાબતે એક જ જ્ઞાતિના બે જુથ બાખડી પડ્યાં
પાટણ,15 માર્ચ 2026: Two groups of the same caste clashed in Vaid village જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી નજીવી બાબતે પોલીસની હાજરીમાં એક જ જ્ઞાતિના બે જૂથો બાખડી પડ્યા હતા. અગાઉના પ્રતિબંધ અને વિવાદોને ધ્યાને રાખી પોલીસ પહેરા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો પરંતુ અંગત ખાર રાખીને બે જૂથો સામસામે આવી જતાં […]


