1. Home
  2. Tag "pathankot"

પઠાણકોટઃ વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હીઃ પંજાબના પઠાણકોટમાં, વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું. પાયલોટ અને અન્ય સૈનિકો સુરક્ષિત છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરે, શુક્રવારે પઠાણકોટ એરબેઝથી ઉડાન ભરી હતી. હલેડા ગામ નજીક પહોંચતા જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. કટોકટી જોઈને પાયલોટે તેને ખેતરમાં ઉતારી દીધું. આ ઘટનાની જાણ થતાં જ સેના અને […]

જમ્મુ, પઠાણકોટ અને જેસલમેર સહિત ઘણા શહેરો પર હુમલા નિષ્ફળ, ચાર પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા

ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય દળોએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાને રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે જમ્મુ, પઠાણકોટ, ફિરોઝપુર, કપૂરથલા, જલંધર અને જેસલમેરમાં લશ્કરી થાણાઓ અને ઓર્ડનન્સ ડેપો પર ફાઇટર પ્લેન, ડ્રોન, રોકેટ અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કર્યો. ભારતે બદલો લેતા પાકિસ્તાનના ચાર લડાકુ […]

પઠાણકોટમાં BSFની મોટી કાર્યવાહી: ઘૂસણખોરીનું કાવતરું નિષ્ફળ, એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને મોટી સફળતા મળી છે. BSF જવાનોએ પઠાણકોટના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ પઠાણકોટ થઈને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન, બીએસએફના જવાનોએ તેને ચેતવણી આપી, પરંતુ તે તેમની અવગણના કરીને આગળ વધતો રહ્યો. આવી સ્થિતિમાં બીએસએફના જવાનોએ […]

પંજાબમાં પીએમ મોદીની હૂંકાર-  આપ અને કોગ્રેસ પર વાર કરતા કહ્યું  ‘ કોંગ્રેસની ઝેરોક્ષકોપી છે આપ’

પીએમ મોદીએ પંજાબમાં ભરી હૂંકાર આપને કોગ્રેંસની કોપી ગણાવી આપ તથા કોંગ્રેસને લીધા આડે હાથ ચંદિગઢઃ પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે બીજેપી દ્રારા પંજાબમાં પોતાની સરકાર બનાવા એડી ચોટીંનું જોર લાગાવવામાં આવી રહ્યું છે,પંજાબમાં  તમામ સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાને લઈને બરાબરની તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે જ આજ રોજ દિલ્હીમાં […]

પઠાણકોટ નજીક સરહદ ઉપર ફરીથી જોવા મળ્યું પાકિસ્તાનનું ડ્રોનઃ સેનાનું સર્ચ ઓપરેશન

દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદ પર બમિયાલ કેસટરમાં રાત્રિના સમયે ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન જોવા મળ્યું હતું. જો કે, બીએસએફ દ્વારા ગોળીબાર કરવામાં આવતા ડ્રોનને પાછુ પાકિસ્તાનની સરહદમાં જતુ રહ્યું હતું. આ ઘટનાને પગલે સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં સરહદ ઉપર ડ્રોન દેખાવાની આ ચોથી ઘટના છે. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code