દાંતીવાડાના પાથાવાડા-ગુંદરી હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત
અકસ્માતમાં બંનેના મૃતદેહ ટ્રેલરમાં જ ફસાઇ જતા મહામહેનતે બહાર કાઢાયા, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા, પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી, પાલનપુરઃ નેશનલ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે પાથાવાડા-ગુંદરી હાઈવે પર બે ટ્રક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેના મોત નિપજ્યા છે. અકસ્માત […]