સુરતમાં સગીરાના અપહરણના આરોપી ન પકડાતા પાટિદાર સમાજનો પોલીસ સ્ટેશનને ઘેરાવ
સુરત, 2 જાન્યુઆરી 2026: Patidar community surrounds police station as accused of minor’s kidnapping not caught in Surat શહેરમાં 35 દિવસ પહેલા પાટીદાર સમાજની 17 વર્ષીય દીકરીના અપહરણ થયાની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પણ દીકરીના અપહરણને 35 દિવસ થયા છતાંયે પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતાં પાટીદાર સેવા સંઘ દ્વારા […]


