પ્રેમલગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવાશેઃ મુખ્યમંત્રી
અમદાવાદઃ મહેસાણામાં રવિવારે પાટીદારોનો સ્નેહમિલન સંમેલન SPGના બેનર હેઠળ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સંમેલનમાં એસપીજીના સભ્યોએ ફરીથી પ્રેમલગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો.તેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમલગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે. મુખ્યમંત્રી […]


