પંજાબના પટિપાલા બે સમુદાય વચ્ચે અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી
નવી દિલ્હીઃ પંજાબના પટિયાલામાં બે સમુદાય વચ્ચે અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ છે. શિવસેનાએ ખાલિસ્તાનના વિરોધમાં પુતળા દહન અને પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જ્યારે અન્ય પક્ષના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન બે જૂથ સામ-સામે આવી ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થલ પર દોડી ગઈ હતી અને પરિસ્થિતિ […]