પટના 22-23 જૂને G20 બેઠકનું આયોજન કરશે,લગભગ 150 પ્રતિનિધિઓ લેશે ભાગ
પટના 22-23 જૂને G20 બેઠકનું આયોજન કરશે લગભગ 150 પ્રતિનિધિઓ લેશે ભાગ બિહાર : પટના જૂન મહિનામાં G20 જૂથની બે દિવસીય બેઠકનું આયોજન કરશે. આ દરમિયાન મીટિંગમાં હાજર રહેલા પ્રતિનિધિઓ ઉદ્ઘાટન સત્રના એક દિવસ પહેલા મોડર્ન બિહાર મ્યુઝિયમની મુલાકાત લે તેવી શક્યતા છે. બિહાર સરકારના કલા, સંસ્કૃતિ અને યુવા વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે […]