1. Home
  2. Tag "patna"

શિક્ષક ભરતી બાબતે વિરોધને લઈને બે દિવસ સુધી પટનામાં કલમ 144 લાગૂ, પ્રદર્શન અને ઘરણા પર પ્રતિબંધ

પટનામાં ધારા 144 લાગૂ શિક્ષક ભરતી મામલે હોબાળાને લઈને લેવાયો નિર્ણય પટનાઃ-  બિહારના પાટનગર પટનામાં શિક્ષક ભરતી વિવાદ વકર્યો છે,શહેરમાં મોટા ભાગના લોકો પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આ હંગામાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે જે હેઠળ આજરોજ એટલે કે 32 ઓગસ્ટથી લઈને 25 ઓગસ્ટ સુધી સમગ્ર શહેરમાં ગારા 144 લાગુ કરી દેવામાં આવી છે. જાણકારી […]

બિહાર સરકારે નીલગાય અને જંગલી સુવરોને મારવાનો લીધો નિર્ણય- આ માટે ખાસ નિશાનેબાજોને કરાશે તૈનાત

બિહારમાં સુવર અને નીલ ગાયને મારવામાં આવશે ખેડૂતોના પાકને થતા નુકશાનના કારણે લેવાયો નિર્ણય પટના – બિહાર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જે હેઠળ નીલગાય અને જંગલી સુવરોને મારવામાં આવશે આ સાથે જ આ પ્રાણીઓને મારવા માટે ખાસ નિશાનેબાજોને કામ પર લગાવાશે .આમ કરવા પાછળનું કારણ ખેડૂતોને થતું નુકશાન છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણએ બિહારના […]

PM મોદી 12મી જુલાઈએ દેવધર અને પટણાની મુલાકાતે જશેઃ બાબા બૈદ્યનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જુલાઇ, 2022ના રોજ દેવઘર અને પટનાની મુલાકાત લેશે. આશરે બપોરે 1.15 વાગે, પ્રધાનમંત્રી દેવઘરમાં રૂપિયા 16,000 કરોડથી પણ વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 2.40 વાગે, પ્રધાનમંત્રી બાર જ્યોર્તિલિંગો પૈકીના એક બાબા બૈદ્યનાથ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરશે. સાંજે 6.00 વાગ્યાની […]

પટણાઃ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી મોતનો સામાન મળ્યો, બોમ્બ બનાવવાની સમગ્રી મળી

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં સ્થિત પટણા યુનિવર્સિટીની હોસ્ટેલમાં પોલીસ છેલ્લા કેટલાક દિવસથી સતત તપાસ કરી રહી છે. પટેલ હોસ્ટેલમાં દરોડામાં ટીવી રૂમના હોલમાં છુપાવેલો મોતનો સમાન મળી રહ્યો હતો. પોલીસની તપાસમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી મળતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ સમગ્ર ઘટના અંગે વિદ્યાર્થીઓની પૂછપરછ આરંભી […]

પટણામાં 200 જૂની કલેક્ટર કચેરીની ઈમારતને તોડી પાડવા કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં આવેલી 200 વર્ષ જૂની કલેક્ટર કચેરીની ઇમારતને તોડી પાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સર્વોચ્ચ અદાલતે ઇમારતને તોડી પાડવાની મંજૂરી આપતા કહ્યું કે, દરેક વસાહતી ઇમારતને સુરક્ષિત કરવાની જરૂર નથી. આ ઈમારતનો ઉપયોગ એક સમયે અંગ્રેજો દ્વારા અફીણ અને મીઠાના સંગ્રહ માટે વેરહાઉસ તરીકે કરવામાં આવતો હતો. બિહાર સરકાર જૂની […]

બિહારઃ પટણાની બહુમાળી ઈમારતમાં આગ, મોટી દૂર્ઘટના ટળી

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટણામાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. આ ઇમારતમાં સરકારના વિવિધ વિભાગની કચેરીઓ હતો. આગની ઘટનાને પગલે ઈમારતમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. જો કે, ફાયરબ્રિગેડના જવાનોએ બચાવ અભિયાન હાથ ધરીને તેમને સહીસલામત રીતે બહાર કાઢ્યાં હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

બિહારમાં આજથી શિક્ષણકાર્યનો ઓફલાઈન આરંભઃ ઘોરણ 9 થી 12 ના વર્ગો સહીત 50 ટકા ક્ષમતા સાથે કોચિંગ ક્લાસ શરુ

બિહારમાં ખુલશે આજથી શાળાઓ ઘોરણ 9 થી 12ના વર્ગો શરુ કરાશે 50 ટકા ક્ષનમતા સાથે કોચિંગ ક્લાસ શરુ કરાશે પટનાઃ-સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની અસર શૈક્ષણિક કાર્યો પર પડતી જોવા મળી હતી, કોરોનાના વધતા કેસોને લઈને અનેક રાજ્યોમાં સ્કુલ કોલેજ તેમજ અનેક શિક્ષણ સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી, ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા અનેર રાજ્યો ઓફલાઈન […]

પટનાની એઇમ્સમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું બાળકો પર પરીક્ષણ શરુ કરાયું

પટનાની એઇમ્સમાં  બાળકો પર વેક્સિનનું પરિક્ષણ ભારત બાયોટેકની કોવેક્સિનનું બાળકો પર પરીક્ષણ શરુ કરાયું પટનાઃ- દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસો 54 દિવસ પછી સૌથી ઓછા નોંધાઈ રહ્યા છે,હવે કેસની સંખ્યા ઘટીને 1.27 લાખ પર પહોંચી ચૂકી છે,. જો કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.32 લાખ […]

બ્લેક ફંગસ કરતાં પણ ખતરનાક વ્હાઇટ ફંગસ, બિહારમાં વ્હાઇટ ફંગસના 4 કેસ સામે આવ્યા

બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો વધ્યો વ્હાઇટ ફંગસથી વ્યક્તિના ફેફસાં ઉપરાંતના અંગ થાય છે સંક્રમિત આ વ્હાઇટ ફંગસ બ્લેક ફંગસ કરતાં પણ છે વધુ ખતરનાક પટણા: કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ રિકવરી દરમિયાન કેટલાક દર્દીઓમાં બ્લેક ફંગસ થવાનો ખતરો વધી જાય છે અને હવે બ્લેક ફંગસ વચ્ચે વ્હાઇટ ફંગસનો પણ ખતરો વધ્યો છે. […]

અનુભવે આત્માને ઢંઢોળ્યો, ઓક્સિજનમેન બની 900 લોકોના જીવ બચાવ્યાં

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવર ઈન્જેકશન સહિતની મેડિકલ સુવિધાઓની અછત ઉભી થઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો પ્રયાસો કરી રહી છે.  દરમિયાન બિહારના પટણામાં એક વ્યક્તિ કોરોનાની આ મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code