મોરના પીંછાના આ ઉપાયો તમારી સમસ્યાઓને કરશે દૂર
જાણો મોરના પીંછાના આ ઉપાયો તમારી સમસ્યાઓને કરશે દૂર મોરના પીંછાને માનવામાં આવે છે શુભ મોર શબ્દના ઉલ્લેખ સાથે વાદળી, લીલા અને જાંબલી રંગના સુંદર રંગોનું મેઘધનુષ્ય આપણી સામે ઉભરી આવે છે.મોર માત્ર ભારતનું રાષ્ટ્રીય પક્ષી નથી પરંતુ વાસ્તુ અનુસાર તેને ખૂબ જ ભાગ્યશાળી પણ માનવામાં આવે છે.નિષ્ણાતોના મતે મોરના પીંછાને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે […]