મહુવા માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો થતા ત્રણ દિવસ આવક પર પ્રતિબંધ
રવિવારે સાંજના 4 વાગ્યાથી યાર્ડમાં ખેડૂતો મગફળીના વેચાણ માટે આવી શકશે, યાર્ડમાં મગફળી ઉતારવા માટેની જગ્યા નથી, બે દિવસમાં મગફળીના જથ્થાનો નિકાલ કરી દેવામાં આવશે ભાવનગરઃ જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં મગફળીના પાકની ધૂમ આવક થતાં યાર્ડમાં મગફળી ઉતારવાની જગ્યા નથી. તેથી મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા મગફળીની આવક બે દિવસ માટે બંધ રાખવાની […]


