સુરેન્દ્રનગરના જોરાવરનગર રોડ પર પૂરફાટ ઝડપે કારે રાહદારીને અડફેટે લેતા મોત
લોકોએ કારચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો કારની ટક્કરથી રાહદારી યુવાન વીજ થાંભલા સાથે અથડાયો બીજો યુવાન પૂરફાટ ઝડપે કારને જોઈને દુકાનના ઓટલાં પર ચડી જતાં બચી ગયો સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના જોરાવરનગર રોડ પર ટેક્સી પાસિંગની પૂરફાટ ઝડપે આવેલી કારે રાહદારી યુવાનને અડફેટે લીધો હતો. જેથી યુવાન […]