બેંક લોકરમાંથી લાખોના દાગીના અને રોકડની ચોરી કેસમાં બેંક પટાવાળાની ધરપકડ
વડોદરાઃ આણંદમાં બેંક લોકરમાંથી 60 તોલા સોનાના દાગીના અને 10 લાખની ચોરીના કેસમાં પોલીસે બેંકના પટાવાળાની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. તેમજ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. પોલીસે સોનાના દાગીના અને રોકડ રકમની રીકવરી કરવા માટે કવાયત શરૂ કરી છે. આણંદના ચિખોદરા ગામની બેંક ઓફ બરોડાના લોકમાંથી 60 તોલા સોનાના […]