અમરેલીમાં ભાજપના નેતાની હાજરીમાં અમેરિકન વસ્તુઓની હોળી કરીને બહિષ્કાર કરાયો
ટ્રમ્પના ટેરિફ સામે સૌરાષ્ટ્રમાંથી વિરોધ શરૂ, દિલીપ સંઘાણીએ અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને આહવાન કર્યું, ટ્રમ્પે ટેરિફ નાખતા ભારતના અનેક ઉદ્યોગોને ફટકો પડવાની ભીતિ અમરેલીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આકરા ટેરિફ સામે લોકોમાં વિરોધ ઉઠતો જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પએ 25 ટકા ટેરિફ લાગુ કરાયા બાદ વધુ 25 ટકા ટેરિફ લગાવવાની […]