1. Home
  2. Tag "People injured"

પાકિસ્તાનમાં આવેલા પૂરમાં 234 લોકોના મોત, 596 લોકો ઈજાગ્રસ્ત

પાકિસ્તાનમાં મુશળધાર વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. સ્થાનિક મીડિયાએ બુધવારે અહેવાલ આપ્યો હતો કે દક્ષિણ એશિયાઈ દેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 234 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 596 લોકો ઘાયલ થયા છે. દેશમાં વરસાદ અને અચાનક પૂરની વિનાશક અસરને કારણે 826 ઘરોને નુકસાન થયું છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે બે […]

ઈરાનના ખુઝેસ્તાનમાં 5.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો, 29 લોકો ઘાયલ

ઈરાનના ખુઝેસ્તાનમાં સવારે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. સ્થાનિક સમય મુજબ સવારે 7:32 વાગ્યે હાફ્ટકેલ કાઉન્ટીમાં કેન્દ્રબિંદુ ધરાવતો આ ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ નોંધાયો છે. આ ભૂકંપને પરિણામે મસ્જેદ સોલેમેન કાઉન્ટીમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા તેમજ પ્રાંતીય રાજધાની અહવાઝમાં પણ તેની અસર વર્તાઈ હતી. ખુઝેસ્તાનના ગવર્નર મોહમ્મદ રેઝા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code