શક્તિપીઠ અંબાજીમાં માગસર સુદ પુનમને લીધે દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં
પૂનમના દિને માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય, ભારે ઠંડીમાં પણ ભાવિકો વહેલી સવારે માનાં દર્શને પહોંચ્યા, અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે માગશર મહિનાની પૂનમ હોવાથી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારબાદ દિવસ દરમિયાન પણ દર્શન માટે ભાવિકોનો પ્રવાહ ચાલુ રહ્યો […]