અજિત પવારજી લોકોના નેતા હતા, જેમનો પાયાના સ્તરે લોકો સાથે ઊંડો સંબંધ હતોઃ મોદી
નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અજિત પવારજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. મોદીએ જણાવ્યું કે અજિત પવારજી મહારાષ્ટ્રના લોકોની સેવામાં મોખરે રહેલા મહેનતુ વ્યક્તિત્વ તરીકે વ્યાપકપણે આદરણીય હતા. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબ અને વંચિતોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પણ પ્રશંસનીય હતો. મોદીએ કહ્યું, “તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક […]


