રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સ સામે તપાસ, પરમિટભંગ બદલ 62 બસ સામે દંડાત્મક કાર્યવાહી
રાજકોટઃ અમદાવાદ-રાજકોટ વચ્ચે ખાનગી વાહનો પરમિટનો ભંગ કરીને પેસેન્જરોની હેરાફેરી કરતા હોય છે. છેલ્લા કેટલાંક દિવસોથી રાજકોટ જિલ્લા આરટીઓ અને એસટી વિભાગ દ્વારા રાજકોટ શહેર અને આસપાસનાં લાગુ હાઈવે ઉપર સીઓ ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે. અને ગેરકાયદેસર રીતે પેસેન્જરોની હેરફેરી કરતા ખાનગી વાહનો અને પરમીટનો ભંગ કરતા ખાનગી વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં […]