અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની બજેટ બેઠક પહેલા કોંગ્રેસે ચાર અસંતુષ્ઠ કોર્પેરેટરને મનાવી લીધા
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસના કોર્પોરેટરોમાં ભારે ખેંચતાણ ચાલી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પણ પોતાના માનીતા કોર્પોરેટરને વિપક્ષના નેતા તરીકે બેસાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. મ્યુનિ.વિપક્ષ નેતા પદ માટે લગભગ 11 મહિના સુધી જંગ ચાલ્યા બાદ શહેજાદખાન પઠાણની નિમણૂક કરાતા કોંગ્રેસના નારાજ કોર્પોરેટરોએ મ્યુનિ. બોર્ડ બેઠકમાં હાજરી ન આપતાં મામલો વધુ […]