અમદાવાદના શ્વાને બચકા ભરતા બાળકીના મોતના કેસમાં પાલતુ શ્વાનના માલિકની ધરપકડ
શહેરના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો શ્વાનના માલિકે મ્યુનિમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નહતુ મ્યુનિ.દ્વારા હવે પાલતુ શ્વાન માટેના નિયમો કડક બનાવાશે અમદાવાદઃ શહેરના હાથીજણમાં રાધે રેસિડન્સમાં એક પાલતુ શ્વાને બચકા ભરતા 4 માસની બાળકીનું મોત નિપજ્યુ હતુ. આ બનાવનો સોશ્યલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો હતો. એક યુવતી પોતાના પાલતુ શ્વાનને […]