પ્રખ્યાત બ્રિટિશ નિર્દેશક પીટર બ્રુકનું નિધન,97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત બ્રિટિશ નિર્દેશક પીટર બ્રુકનું નિધન 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ મહાભારત પર આધારિત ફ્રેન્ચ અને અંગ્રેજી નાટકનું દિગ્દર્શન કર્યું હતું મુંબઈ:બ્રિટિશ થિયેટર ડિરેક્ટર પીટર બ્રુકને કોઈ ઓળખની જરૂર નથી.આ પ્રખ્યાત નિર્દેશકનું 97 વર્ષની વયે અવસાન થયું.તેઓ વિશ્વભરના મનોરંજન ઉદ્યોગ માટે એક મોટા પ્રભાવક હતા, જેમના જબરદસ્ત કામની સમગ્ર વિશ્વમાં પ્રશંસા કરવામાં આવી હતી.પીટર […]