ચંડોળા તળાવ પરના ગેરકાયદે બાંધકામોના ડિમોલિશનની અરજી હાઈકોર્ટે ફગાવી
સરકારે રજુઆત કરી ગેરકાયદે વસાહત રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી AMCએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે મોડી રાતથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી, 1500 કાચા બાંધકામો, ઝૂંપડા તોડી પડાયા અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ મોડી રાતથી મ્યુનિ.કોર્પોરેશનની ટીમે પોલીસના સઘન બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. દરમિયાન […]