તબીબી ક્ષેત્રમાં એક નવી પહેલ – હવે દેશમાં દરેક પીજી ડોક્ટર્સ પણ હાર્ટએટેકની સારવારમાં બનશે એક્પર્ટ,દરેક વિષયનાનવો અભ્યાસ ક્રમ જોડવામાં આવ્યો
તબીબી ક્ષેત્રમાં નવી પહેલ હવે પીજી ડ઼ોક્ટર્સને પણ હાર્ટ એટકની સારવારમાં માહિતગાર બનાવાશે દિલ્હીઃ- દેશમાં તબીબી ક્ષેત્રમાં નેશનલ મેડિકલ કમિશનએ નવા તબીબી નિયમોમાં તમામ અનુસ્નાતક તબીબી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત કાર્ડિયાક લાઇફ સપોર્ટ અને એડવાન્સ્ડ કાર્ડિયાક લાઇફ સપોર્ટ અભ્યાસક્રમોને ફરજિયાત બનાવ્યા છે. મેડિસિનની કોઈપણ શાખામાં પીજી કરતા વિદ્યાર્થીઓ માટે આ બંને અભ્યાસક્રમો કરવા હવે જરૂરી […]