PGVCLમાં 90થી વધુ ઈજનેરોની જગ્યા ભરવા અને પડતર પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આંદોલન
રાજકોટઃ રાજ્ય સરકાર સંચાલિત પીજીવીસીએલમાં ઘણા લાંબા સમયથી ખાલી રહેલી જગ્યા ભરવા અંગે કર્મચારી યુનિયનો દ્વારા રજુઆતો કરવામાં આવી રહી છે. પીજીવીસીએલમાં 90થી વધુ જુનીયર ઈજનેરથી ચીફ ઈજનેર સુધીની જગ્યાઓ ખાલી છે. તમામ સર્કલમાં મોટા પ્રમાણમાં ઈજનેરોની ખાલી જગ્યાઓને કારણે હયાત ઈજનેરોને પર કામનું ભારણ અતિશય વધી ગયું છે તે ઘટાડવું જરૂરી છે. આથી સત્વેર […]


