ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખપદેથી મોન્ટુ પટેલને હાંકી કઢાયા
મોન્ટુ પટેલ 5400 કરોડના ભ્રષ્ટ્રાચારના કેસમાં ફસાતા લેવાયો નિર્ણય, મોન્ટુ પટેલ ભાજપ યુવા મોરચા સાથે પણ સંકળાયેલા હતા, ભ્રષ્ટ્રાચાર કેસમાં સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. અમદાવાદઃ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) માં વ્યાપક ભ્રષ્ટાચાર અને અનિયમિતતાની ફરિયાદો બાદ મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખપદેથી હટાવાયા છે. નાણાં લઈને મહારાષ્ટ્રમાં મેડિકલ કોલેજોને માન્યતા અપાવવાના આરોપ બાદ […]


