એપ્રિલમાં લોન્ચ થશે ‘અમદાવાદ કેમ’ એપ, ગંદકી કરતાં લોકોના ફોટા પાડો અને મેળવો ગિફ્ટ…
અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા જાળવવા માટે એક નવી એપ્લિકેશન શરૂ કરી છે. જેમાં ગંદકી ફેલાવનાર અથવા જાહેર માર્ગ પર થૂંકનારનો ફોટો પાડીને ‘અમદાવાદ કેમ’ એપ્લિકેશન પર અપલોડ કરીને ફરિયાદ કરવાની રહેશે. કોર્પોરેશન દ્વારા ગંદકી ફેલાવનાર વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે. આ એપ્લિકેશનો લાભ એપ્રિલ મહિનાથી લઇ શકાશે. વધુમાં વધુ લોકો આ એપ્લિકેશન દ્વારા શહેરને સ્વચ્છ […]