1. Home
  2. Tag "photos"

ગુજરાતમાં ધોરણ 10 નું હિન્દીનું પેપર થયું લીક,સોશિયલ મીડિયાના આ પેજ પરથી ફોટા થયા વાયરલ

ગુજરાતમાં ફરીએકવાર પેપર થયું લીક ધોરણ-10 હિન્દીનું પેપર ફૂટ્યું ફેસબુકમાં અપના અડ્ડા પેજ પર વાયરલ અમદાવાદ:રાજયમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે રાજયમાં ફરી એકવાર પેપર લીંક થઈ હોવાની ઘટના સામે આવી છે.ધોરણ 10 હિન્દીનું પેપર પરીક્ષા શરુ થાય તેના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.આ અંગે ગુજરાત શિક્ષણ […]

પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટકીપર રિઝવાને ઓશીકા સાથેના ફોટા મુદ્દે મૌન તોડ્યું

દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનના પરાજયને પગલે પાકિસ્તાની નાગરિકોએ પોતાની ટીમના ખેલાડીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટ કીપર મહંમદ રિઝવાનનો ઓશિકા સાથેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. તેમજ લોકો વિવિધ કોમેન્ટ કરતા હતા. જો કે, હવે પાકિસ્તાનની ખેલાડી રિઝવાને મૌન તોડ્યું છે અને પોતાનું મેડિકલ ઓશિકું […]

કેપ્ટન કુલ ધોનીની નવી હેરસ્ટાઈલ અને લૂકના ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ

દિલ્હીઃ પોતાની વિચારશક્તિ અને જોરદાર રમતથી ધોનીએ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં એક અગલ જ સ્થાન બનાવ્યું છે. એટલે જ તેમને કેપ્ટન કૂલના નામથી પણ બોલાવવામાં આવે છે. આ ઉપરાંત ક્રિકેટની દુનિયામાં સૌથી સફળ ફિનીશરમાં પણ ધોનીનો સમાવેશ થાય છે. 2011ના વર્લ્ડકપની ફાઈનલમાં શ્રીલંકા સામે છેલ્લે મારેલી સિક્સર આજે પણ તેમના પ્રશંસકો ભૂલ્યાં નથી. તેમજ યુવા ક્રિકેટરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code