1. Home
  2. Tag "Physicians"

ફાર્મા કંપનીઓ તબીબોને આપતી ગ્રીફ્ટની અસર દવાના ભાવ વધારાના સ્વરૂપમાં આવે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ડોકટરોને આપવામાં આવતી ભેટ મફત નથી હોતી, તેમની અસર દવાના ભાવ વધારાના સ્વરૂપમાં આવે છે, જે એક ખતરનાક જાહેર દુષ્ટ વર્તુળ બનાવે છે. આ અવલોકનો કરતાં, સર્વોચ્ચ અદાલતે ફાર્મા કંપનીઓની અરજીને ફગાવી દીધી હતી કે મફત ગિફ્ટ આપવાના ખર્ચને આવકવેરા મુક્તિમાં સામેલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકલ પ્રેક્ટિશનરને […]

કોરોના સંકટઃ સાચા ફિટીંગના માસ્કની સાથે એન-95 અને FFP2 માસ્કનો ઉપયોગ કરવા તબીબોનું સુચન

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ડેલ્ટા વેરિએન્ટના સાથે ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશની જનતાને સાવચેત અને સતર્ક રહેવા માટે વિનંતી કરી છે. દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્યએ માસ્કને અપગ્રેડ કરવા સૂચન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, સાચા ફિટીંગના માસ્કની સાથે […]

તબીબોની ખેંચને પહોંચી વળવા માટે બોન્ડેડ તબીબોને ત્વરિત હાજર થવા આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોવીડના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં  વધારાના તબીબોની આવશ્યકતા ઊભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code