રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગયાજીમાં પરિવાર સાથે પિંડદાન કર્યું, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પણ હાજર રહ્યા
                    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગયાજીમાં વિષ્ણુપદ મંદિરમાં તેમના પૂર્વજોની આત્માની શાંતિ અને મુક્તિ માટે પિંડ દાન કર્યું,. તેઓ એક ખાસ ફ્લાઇટ દ્વારા ગયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા. ત્યારબાદ રોડ માર્ગે બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન સાથે વિષ્ણુપદ મંદિર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ પરિવાર સાથે પિંડદાન કર્યું રાષ્ટ્રપતિના પિંડદાન માટે જિલ્લા વહીવટીતંત્રે વિષ્ણુપદ મંદિર સંકુલમાં ખાસ વ્યવસ્થા કરવામાં […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

