1. Home
  2. Tag "Piroton Island"

જામનગર નજીક પીરોટન ટાપુ ઓકટોબર સુધી પ્રવાસી માટે બંધ કરાયો,

જામનગરઃ કચ્છ અને જામનગરના અખાતમાં આવેલા પીરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનું સવર્ધન બની રહ્યો છે. અનેક પ્રવાસીઓ જીવસૃષ્ટિને નિહાળવા માટે આવે છે, તેમજ જુદીજુદી યુનિવર્સિટીના જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે ટાપુની મુલાકાતે આવતા હોય છે. ઘણા સમય સુધી પીરાટોન ટાપુ બંધ રહ્યા બાદ સરકારે પ્રવાસન માટે છૂટ આપી હતી. અને પ્રથમ સીઝનમાં અનેક પ્રવાસીઓ […]

ગુજરાતના આ ટાપુ પર હવે લોકો જઈ શકશે,ચાર વર્ષ બાદ પ્રવાસીઓને મળશે એન્ટ્રી

ગુજરાતમાં આ ટાપુ પર જઈ શકશે પ્રવાસીઓ ચાર વર્ષ બાદ મળશે પ્રવાસીઓને એન્ટ્રી આ કારણોસર રાખવામાં આવ્યું હતું બંધ ગુજરાતમાં જામનગર બાજુ આવેલા ટાપુ જેનું નામ છે પિરોટન ટાપુ, હવે આ ટાપુ પર પ્રવાસીઓને ફરવા માટેની પરવાનગી આપવામાં આવશે. જાણકારી અનુસાર ડીસેમ્બર 2017થી અહીં જવા પર વનવિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે આ વખતે […]

જામનગરઃ પિરોટન ટાપુ ઉપર હવે ચાર વર્ષ બાદ પ્રવાસીઓ ઉપરનો પ્રતિબંધ હટાવાયો

અમદાવાદઃ ગુજરાતમાં ફરવા લાયક મનતા જામનગરના પીરોટન ટાપુ ઉપર પ્રવાસીઓને લઈને ચાર વર્ષને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આખરે આ પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ હટાવી દેવાયો છે. આમ પ્રકૃતિ પ્રેમીઓ માટે ચાર વર્ષ બાદ હવે આ ટાપુ પર જઈ શકશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ 9 દરિયાઇ ટાપુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code