પિતૃ પક્ષ દરમિયાન કરો આ 5 વસ્તુઓનું દાન,તમારા પૂર્વજો પ્રસન્ન થઈને આપશે ઈચ્છિત આશીર્વાદ
પિતૃ પક્ષનું શ્રાદ્ધ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. પિતૃપક્ષ દરમિયાન કેટલીક વસ્તુઓનું દાન અને ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાદ્ધ દરમિયાન સારા કાર્યો કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.માન્યતાઓ અનુસાર પિતૃ પક્ષમાં દાન કરવામાં આવતી વસ્તુઓનું બમણું ફળ મળે છે.જે લોકોની […]