આયુષ્માન ભારત યોજના હેઠળ 62 કરોડથી વધુ લોકો હવે મફત આરોગ્યસંભાળ માટે પાત્ર છે: પિયુષ ગોયલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત વર્લ્ડ હેલ્થ સમિટ (ડબલ્યુએચએસ) રિજનલ મીટિંગ એશિયા 2025ને સંબોધન કર્યું હતું. શ્રી ગોયલે કોવિડ-19 મહામારી દરમિયાન ભારતની સક્રિય અને સહાનુભૂતિપૂર્ણ વૈશ્વિક પ્રતિક્રિયા પર પ્રકાશ પાડ્યો હતો. વેક્સિન મૈત્રી પહેલ દ્વારા, ભારતે ઓછા વિકસિત અને નબળા દેશોને લગભગ 300 મિલિયન રસી […]