વિકસતા ઈ-કોમર્સ માર્કેટમાં સ્થાનિક ભાષાઓ અને ઉત્પાદનોને પ્રોત્સાહન મળશેઃ પીયૂષ ગોયલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આવતીકાલનું ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગેમ ચેન્જર બની રહેશે. નવી દિલ્હીમાં ONDC દ્વારા આયોજિત “સક્ષમ ભારત 2.0” પર એક દિવસીય વર્કશોપને સંબોધતા પીયૂષ ગોયલે કહ્યું કે […]


