આ રાજ્યોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો આ સમયે અહીં ન જવાનું રહેશે સારું
ભારતમાં ગરમીનો કહેર સતત વધી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને સિક્કિમમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે. તેથી, જો તમે પણ આ રાજ્યોની મુલાકાત લેવાનું વિચારી […]