1. Home
  2. Tag "Places"

ચોમાસામાં આ સ્થળો પર ફરવાનું ટાળજો,થઈ શકે છે નુક્સાન

ભારતમાં લોકોને ફરવાનું એટલું પસંદ હોય છે કે મોટાભાગના લોકો ફરવાની વાત આવે ત્યારે તે લોકો સમય અને ઋતુ જોતા નથી, પણ ક્યારેક અયોગ્ય સમય પર ફરવા જવાથી નુક્સાન પણ થઈ શકે છે. જેમ કે ચોમાસામાં લોકોએ આ સ્થળો પર ફરવા જવાનું ટાળવું જોઈએ. વાત એવી છે કે ચોમાસામાં કેટલાક સ્થળો પર ભૂસ્ખલન થવાની સંભાવના […]

વરસાદની મોસમમાં આ સ્થળોની મુલાકાત ન લો,નહીં તો પડશે તકલીફ

વરસાદની મોસમમાં દેશના કેટલાક ભાગોનો નજારો ખૂબ જ સુંદર બની જાય છે.દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ પછી, નજારો ખૂબ જ અદભૂત છે. પરંતુ જો તમે ચોમાસાની મુસાફરીનું આયોજન કરી રહ્યા છો.તો કેટલીક જગ્યાઓ ટાળવી જોઈએ.કારણ કે વરસાદમાં અહીંના રસ્તાઓ એકદમ અસુરક્ષિત બની જાય છે.તો ચાલો જાણીએ એ જગ્યાઓ વિશે. મુંબઈ જો તમે જુલાઈથી […]

રાત્રીના સમયે પણ આ જગ્યાઓ પર કરી શકાય છે ટ્રેકિંગ,જાણો તે સ્થળ વિશે

ભારતમાં મોટી સંખ્યામાં લોકો એવા છે કે જે લોકોને ટ્રેકિંગ વધારે પસંદ હોય છે. પણ કેટલાક લોકોને એવા સ્થળો વિશે જાણ નથી કે જ્યાં રાત્રીના સમયે પણ ટ્રેકિંગ કરી શકાય છે. આમ તો મોટાભાગના સ્થળોએ ડે ટ્રેકિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યાદીની વાત કરવામાં આવે તો પહેલા છે રાજમાચી ટ્રેક – આ ટ્રેક બે […]

દિલ્હી-NCRમાં ભારે વરસાદ,વાવાઝોડાને કારણે વૃક્ષો તૂટી પડ્યા,ઘણી જગ્યાએ ટ્રાફિક જામ

દિલ્હી-NCRમાં ભારે વરસાદ વાવાઝોડાને કારણે વૃક્ષો તૂટી પડ્યા ઘણી જગ્યાએ ટ્રાફિક જામ  દિલ્હી:રાજધાની દિલ્હી-એનસીઆરમાં સોમવારે સાંજે ભારે પવન સાથે વરસાદે દસ્તક આપી દીધી છે.હવામાન વિભાગે આજે દિલ્હીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી હતી.જોરદાર પવન અને વરસાદને કારણે દિલ્હીમાં ઘણી જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યા હતા.જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. રાજધાની દિલ્હી સિવાય ગાઝિયાબાદ, […]

આ મહિનામાં જ પરિવાર સાથે ફરવા જવાનું પ્લાન છે? તો સ્થળો વિશે વિચારો

ભારત એક એવો દેશ છે કે જ્યાં પ્રવાસીઓને સંખ્યા ખુબ મોટી છે. દરેક જગ્યા પર પ્રવાસીઓની સંખ્યા જોવા મળી રહેતી હોય છે ત્યારે આવી ગરમીમાં પણ લોકોને બહાર જવાનું તો પ્લાન હોય છે જ. ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં એવા અનેક સ્થળ છે જ્યાં ફરવાની મજા આવે અને સ્થળ પર સારી છે. મે અને જૂન […]

ગરમીની ઋતુમાં આ જગ્યાઓ પર ફરવા જવાનો બનાવો પ્લાન,સફરને બનાવશે યાદગાર

ગરમીની ઋતુમાં આ જગ્યા પર ફરવા જવાનો બનાવો પ્લાન જે તમારી સફરને બનાવશે એકદમ યાદગાર શાંતિ પણ અનુભવશો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે વેકેશનમાં ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું મન થતું હોય છે. જેથી તમે આ સ્થળોની મુલાકાત લઇ શકો છો.જે તમારી સફરને યાદગાર બનાવશે. ઉનાળાની રજાઓ દરમિયાન તમે મનાલી ફરવાનું આયોજન બનાવી શકો […]

દુનિયાની અજીબોગરીબ જગ્યાઓ,જે લાખો વર્ષોથી છે વીરાન-વૈજ્ઞાનિકો માટે કોયડા સમાન

દુનિયાની અજીબોગરીબ જગ્યાઓ જે લાખો વર્ષોથી છે વીરાન વૈજ્ઞાનિકો માટે કોયડા સમાન આ દુનિયા બહુ વિચિત્ર છે. કેટલીકવાર અહીં એવી-એવી વસ્તુઓ જોવા મળે છે, જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હોય.ખાસ કરીને જો જગ્યાઓની વાત કરીએ તો આ દુનિયામાં ઘણી એવી ‘અજબ’ જગ્યાઓ છે, જે લાખો વર્ષોથી વીરાન છે અને અહીંની કેટલીક બાબતો વૈજ્ઞાનિકો માટે પણ […]

તેલંગાણા ફરવા જવું છે? તો આ રહી ફરવાલાયક સ્થળોની જાણકારી

તેલંગાણામાં આ છે ફરવાલાયક સ્થળ પ્રવાસીઓને હોય છે પહેલી પસંદ અનેક રીતે સુંદર છે તેલંગાણા તેલંગાણા રાજ્ય આંધ્ર પ્રદેશમાંથી અલગ થઈને બન્યું છે.વર્ષ 2009માં ભારત સરકારે તેલંગાણાને ભારતના અલગ રાજ્ય તરીકે બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તેલંગાણા પોતાની સંસ્કૃતિ સાથે મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે. આજે અમે તમને જણાવીશું […]

જામનગરમાં ફરવા લાયક સ્થળો, જાણો સાથે જામનગરનો ઈતિહાસ

જામનગરનો છે અનેરો ઈતિહાસ ફરવા માટે છે અહીં અનેક સ્થળો લખોટા તળાવ છે ફરવાલાયક સ્થળ જામનગરની અંદર આમ તો ઘણી જગ્યાઓ જોવાલાયક છે. પરંતુ તેનું ખાસ આકર્ષણ લખોટા જીલ્લો છે. લખોટા જીલ્લો જામનગરનું મહત્વનું સંગ્રહાલય છે. આ કિલ્લાની આગાસી પર સુંદર શિલ્પોનો સંગ્રહ કરેલ છે. કોઠા બુરજ જામનગરનું શસ્ત્રાગાર હતું. અહીયા પ્રાચીન કુવો આવેલ છે […]

એડવેન્ચર ટ્રીપ પર જવું છે? તો આ સ્થળો પર જવાય,દર વર્ષે આવે છે અઢળક પ્રવાસી

એડવેન્ચર ટ્રીપ માટે બેસ્ટ જગ્યા હજારો પ્રવાસીઓની પસંદ ભારતના પૂર્વ ભાગમાં છે આ સ્થળો ફરવું તો મોટા ભાગના લોકોને ગમતું જ હોય છે. ફરવાની મજા પણ અલગ જ હોય છે. પણ જો વાત કરવામાં આવે તેના પ્રકારની તો કેટલાક લોકોને સોલો ટ્રીપ ગમતી હોય છે તો કેટલાક લોકોને એડવેન્ટર ટ્રીપ ગમતી હોય છે. હવે જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code