રાજકોટ શહેરમાં ફરવાનું વિચારી રહ્યા છો? તો આ છે ફરવા લાયક સ્થળો
રાજકોટની આ જગ્યાઓ છે અતિસુંદર લોકોની બને છે પહેલી પસંદ રાજકોટના લોકલ લોકોની પણ પહેલી પસંદ ગુજરાતમાં કેટલાક લોકો એવા છે અથવા એક એવો વર્ગ છે કે રાજકોટ શહેરને સૌરાષ્ટ્રનું મુંબઈ કહે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જો સૌથી વધારે મોટું અને જાણીતું શહેર હોય તો તે રાજકોટ છે અને ફરવા લાયક સ્થળો માટે રાજકોટમાં અનેક સ્થળો […]


