અમદાવાદમાં વિમાન દૂર્ઘટના સ્થળે સ્મારક બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય
મેડિકલ હોસ્ટેલ બિલ્ડીંગનું ડીમોલીશન કરીને ‘સ્મૃતિવન’ જેવુ સ્મારક બનાવાશે, મેડિકલ હોસ્ટેલ માટે અન્યસ્થળે જમીન ફાળવાશે, વિમાનનો કાળમાળ હટાવવાની કામગીરી આરંભાશે અમદાવાદઃ શહેરમાં ગઈ તા. 12મી જુને પ્લેન દૂર્ઘટનામાં 241 પ્રવાસીઓ તેમજ જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં અન્ય લોકોના મોત નિપજ્યા હતા. આ કમનસિબ દૂર્ઘટનાએ સૌને હચમચાવી મુક્યા હતા. રાજ્યભરમાં મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાથના સભાઓ […]