1. Home
  2. Tag "plane crash"

ચીનઃ 133 પ્રવાસીઓ સાથે વિમાન ક્રેશ થયું, બચાવ કામગીરી શરૂ કરાઈ

નવી દિલ્હીઃ ચીનમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. ચીનમાં એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ એરક્રાફ્ટમાં 133 પ્રવાસીઓ સવાર હતા. આ દૂર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા તે જાણી શકાયું નથી. જે વિમાન ક્રેશ થયું તે ચીન ઈસ્ટેર્ન એરલાયન્સનું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર બોઈંગ 373 વિમાન ગુઆંગ્શી વિસ્તારમાં વુઝોઉ શહેર પાસે ગ્રામીણ વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. પ્લેન […]

પેરુના નાઝકા લાઇંસ પાસે પ્રવાસી વિમાન ક્રેશ થયું,તમામ 7 લોકોના મોત

પેરુના નાઝકા લાઇંસ પાસે પ્રવાસી વિમાન ક્રેશ સવાર તમામ સાત લોકોના મોત થયા ડિસેમ્બરમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર થયું હતું ક્રેશ દિલ્હી:પેરુમાં નાઝકા લાઇંસ પાસે શુક્રવારે એક પ્રવાસી વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં તેમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતા. નાઝકામાં 82મી ફાયર કંપનીના અગ્નિશામક બ્રિગેડિયર જુઆન તિરાડોએ જણાવ્યું હતું કે,વિમાન શહેરના એક એરફિલ્ડ […]

ડોમિનિકન રિપબ્લિકમાં પ્રાઈવેટ પ્લેન ક્રેશ થવાની ઘટના બની -અકસ્માતમાં 2 ક્રુ મેમ્બર સહીત નવ લોકોના મોત

ડોમિનિકનમાં પ્રાઈવેટ પ્લેન ક્રેશ થવાની ઘટના 2 ક્રુમેમ્બર સહીત કુલ 9 ના મોત દિલ્હીઃ વિશ્વભરમાં પ્લેન ક્રશ થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ભારતમાં થોડા દિવસ પહેલા જ આમ્રીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં 14 લોકોના મોત થયા હતા ત્યારે આજે ડોમિનિકન રિપબ્લિકથી આવી જ એક ઘટના સામે આવી છે.મળતી માહિતી પ્રમાણે અહી રનવે […]

વિમાન દુર્ઘટનામાં અંતરિક્ષ યાત્રી અને ઉદ્યોગપતિ ગ્લેન ડિ વ્રાઇજનું મોત

અંતિરક્ષ યાત્રી ગ્લેન ડિ વ્રાઇજનું વિમાન દુર્ઘટનામાં મોત તેના સહયાત્રી થોમસ પી ફિશરનું પણ અવસાન ઉત્તરી ન્યૂજર્સીના એક જંગલ વિસ્તારમાં વિમાન થયું હતું દુર્ઘટનાગ્રસ્ત નવી દિલ્હી: અંતરિક્ષની યાત્રા કરનારા એક બિઝનેસમેન અને અંતરિક્ષ યાત્રી ડી વ્રાઇજનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાને કારણે મોત નિપજ્યું છે. અમેરિકાના ઉત્તરી ન્યૂજર્સીના એક જંગલ વિસ્તારમાં ઉડાન દરમિયાન એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં […]

ટેક્સાસમાં ટેક ઓફ થવાની કેટલીક ક્ષણોમાં વિમાન થયું ક્રેશ, પ્લેનમાં સવાર 3 ક્રૂ સહિત 21 મુસાફરોનો આબાદ બચાવ

અમેરિકાના ટેક્સાસમાં ઘટી વિમાન દુર્ઘટના પ્લેન ટેક ઑફ થવાની થોડીક ક્ષણોમાં જ થયું ક્રેશ 3 ક્રૂ મેમ્બર્સ અને 21 મુસાફરોનો આબાદ બચાવ નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક વિમાન દુર્ઘટના ઘટી હતી. અહીંયા એક પ્લેન ટેક ઑફ થયાના થોડીક જ ક્ષણોમાં ક્રેશ થયું હતું. જો કે અહીંયા રાહતના સમાચાર એ છે કે વિમાનમાં સવાર 3 […]

રશિયામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 16નાં મોત, 7 ઇજાગ્રસ્ત

રશિયાના તાતારસ્તાનમાં એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત અન્ય 7 લોકો ઘાયલ નવી દિલ્હી: રશિયાના તાતારસ્તાનામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઇ હતી. અહીંયા એક વિમાન દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયા હતા અને 7 ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે બાકીના 16 લોકોના મૃત્યુ […]

રશિયામાં લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ થતા 28 યાત્રીઓના મોત- ગુમથયેલા વિમાનનો સમુદ્ધથી 5 કિ.મી દૂર કાટમાળ મળી આવ્યો

રશિયામાં વિમાન ક્રેશ થતા 28 લોકોએ જીવ ગુમાન્યા લેન્ડિંગ વખતે બની ઘટના પ્લેનમાં સવાર તમામ યાત્રીઓના મોત 28 યાત્રીઓ પ્લેનમાં સવાર હતા   દિલ્હીઃ-  પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ રશિયામાં એક પ્લેનનો સંપર્ક કંટ્રોલ રુમ સાથે ઓખળવાયો હતો, ત્યાર બાદ પ્લેનના લેન્ડિગ થતા સમયે પ્લેન ક્રેસ થવાની ઘટના બનવા પામી હતી, વિતેલા દિવસને ,મંગળવારે લાપતા વિમાનનો […]

બ્રાઝિલમાં પ્લેન ક્રેશમાં ફુટબોલ ક્લબના પ્રમુખ અને ચાર ખેલાડીઓના મોત

દિલ્હીઃ બ્રાઝિલના ઉત્તરી શહેર પાલમાસ નજીક એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ફૂટલોબ ક્લબના પ્રમુખ અને ચાર ખેલાડીઓના મોત થયા હતા. આ દૂર્ઘટનામાં વિમાનના પાયલોટનું પણ મોત થયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રાઝિલિયન ફૂટબોલ ક્લબના પ્રમુખ લુકાસ મીરા અને ચાર ખેલાડીઓ લુકાસ પ્રેક્સીડેસ, ગુઈલહેમ નોએ, રાનુલ અને માર્કસ મોલિનારી વિમાનમાં ગોએનીયા સિટી […]

પાકિસ્તાની સેનાનું વિમાન રાવલપિંડીના મોરા કાલુ ખાતે ક્રેશ થતા 17ના મોત

પાકિસ્તાની સેનાનું એવિએશન એરક્રાફ્ટ તેની નિયમિત તાલીમ ઉડાણ પર હતું, ત્યારે રાવલપિંડીના મોરા કાલુ ખાતે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં પાંચ ક્રૂ મેમ્બર્સ અને 12 સિવિલયનના મોત નીપજ્યા છે. ઈન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સની પ્રેસ રિલીઝ પ્રમાણે મંગળવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અન્ય 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code