પોલેન્ડઃ ખરાબ હવામાન દરમિયાન વિમાન થયું ક્રેશ,5ના મોત
પોલેન્ડમાં પ્લેન થયું ક્રેશ વિમાન ક્રેશ થતા 5ના મોત અન્ય 8 લોકો થયા ઘાયલ દિલ્હી:ખરાબ હવામાન દરમિયાન સેસના 208 એરક્રાફ્ટ સ્કાયડાઇવિંગ સેન્ટરના હેંગરમાં અથડાયું હતું, જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા. ફાયર વિભાગના પ્રવક્તા મોનિકા નોવાકોવસ્કા-બ્રાયન્ડાએ જણાવ્યું હતું કે, મધ્ય પોલેન્ડના ક્રેસિનોમાં બપોરે થયેલા અકસ્માતમાં પ્લેનના પાઇલટ અને તોફાની […]