સાબરકાંઠાના પોળોના જંગલમાં પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
ટૂ-વ્હીલર સિવાયના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો પોળોના જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવાશે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હિંમતનગરઃ જિલ્લાના વિજયનગર નજીક પોળોનું જંગલ આવેલું છે. રોજબરોજ જંગલની મોજ માણવા માટે પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ઘણા પ્રવાસીઓ પોતાની સાથે ખાદ્ય સામગ્રી લાવતા હોય છે. પ્લાસ્ટિક ફેંકીને અને ગંદકી કરીને […]