તમામ રાજ્યોએ 30 જૂન સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ,કેન્દ્ર દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી
દિલ્હી:કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જારી કરીને તેમને સિંગલ યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર બંધ કરવાની સલાહ આપી છે.કેન્દ્રએ કહ્યું છે કે,આનાથી ‘સ્વચ્છ અને હરિત’ પર્યાવરણને વધુ સુધારવામાં મદદ મળશે.સરકારનું કહેવું છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ મંત્રાલયના નિર્દેશો અનુસાર 4,704 શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી 2,591એ પહેલાથી જ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ […]