1. Home
  2. Tag "Player"

ક્રિકેટ ઈતિહાસમાં આ ખેલાડીએ ફટકારી છે સૌથી લાંબી સિક્સર, યુવરાજ કે ધોની પણ નથી તોડી શક્યાં રેકોર્ડ

ક્રિકેટની રમતમાં સૌથી લાંબી છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ન તો શાહિદ આફ્રિદીના નામે છે, ન તો મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહના નામે. 100 વર્ષ પહેલાં, ક્રિકેટમાં સૌથી લાંબા છગ્ગાનો વિશ્વ રેકોર્ડ બન્યો હતો, પરંતુ આજ સુધી કોઈ આ રેકોર્ડની નજીક પણ પહોંચી શક્યું નથી. ક્રિકેટના ઇતિહાસમાં સૌથી લાંબો છગ્ગો 19મી સદીમાં આલ્બર્ટ ટ્રોટ દ્વારા ફટકારવામાં […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી દીપ્તિ શર્મા યુપી પોલીસમાં ડીએસપી બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી દીપ્તિ શર્માએ ઘણી ઈનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. દીપ્તિને તાજેતરમાં નવી જવાબદારી મળી છે. તે યુપી પોલીસમાં ડીએસપી બની છે. દીપ્તિ ક્રિકેટ દ્વારા સારી કમાણી કરે છે. તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી પગાર મળે છે. હવે યુપી પોલીસ પણ પગાર આપશે. દીપ્તિને ઈનામી રકમ તરીકે 3 કરોડ રૂપિયા મળ્યા […]

આઈપીએલ 2025: દિલ્હી કેપિટલ્સ ટીમની કમાન આ ખેલાડીને સોંપાય તેવી શકયતા

દિલ્હી કેપિટલ્સે IPL 2025 મેગા ઓક્શનમાં KL રાહુલને ખરીદ્યો છે. ટીમે રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ, રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સમાં હતો અને ટીમનો કેપ્ટન પણ હતો. પરંતુ દિલ્હીમાં કેપ્ટનશીપ મેળવવી મુશ્કેલ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષર પટેલને દિલ્હીની કેપ્ટનશીપ મળી શકે છે. અક્ષર લાંબા સમયથી ટીમ સાથે છે અને ઘણી વખત ઓલરાઉન્ડરની […]

ટેસ્ટ બોલિંગ રેન્કિંગ મામલે જસપ્રિત બુમરાહે ભારતના જ આ ખેલાડીના રેકોર્ડની કરી બરાબરી

ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે બ્રિસ્બેનમાં તેના શાનદાર પ્રદર્શન બાદ ICC પુરૂષોની ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચ પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ઓસ્ટ્રેલિયા સામે વરસાદથી પ્રભાવિત ત્રીજી ટેસ્ટમાં 94 રનમાં 9 વિકેટ લેનાર બુમરાહે 14 વધારાના રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યા હતા, જેનાથી તેની કુલ કારકિર્દીની સર્વોચ્ચ 904 થઈ હતી. તેના રેટિંગ સાથે બુમરાહે ડિસેમ્બર 2016 માં […]

વેસ્ટઈન્ડીઝનો ઈજાગ્રસ્ત આ ખેલાડી ભારત સામેની વન-ડે ટુર્નામેન્ટમાંથી થયો બહાર

વેસ્ટ ઈન્ડિઝ ભારતના આગામી વ્હાઈટ-બોલ પ્રવાસમાં ઓલરાઉન્ડર સ્ટેફની ટેલર વિના રહેશે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝની એક રીલીઝ મુજબ, 33 વર્ષીય ટેલર હાલમાં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને ભારતમાં આગામી ત્રણ વનડે અને ટી20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. બે વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ડિઆન્ડ્રા ડોટિને આ વર્ષે T20 વર્લ્ડ કપમાં પુનરાગમન કર્યું […]

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સચિનનો રેકોર્ડ તોડવો કોઈ પણ ખેલાડી માટે હાલની સ્થિતિએ અશક્ય

ભારતીય ક્રિકેટ ચીમ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, અહીં બને દેશની ટીમો વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 1996માં થઈ હતી. તે પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શ્રેણીમાં કુલ 56 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 24 વખત જીત મેળવી છે અને કાંગારૂ ટીમ 20 વખત જીતી છે. 28 વર્ષથી આ ટ્રોફી […]

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બન્યો

નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સનો અનુભવી સ્પિનર ​​પીયૂષ ચાવલા ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. તેણે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે આ સિદ્ધિ મેળવી હતી. ચાવલાએ પાવરપ્લે પછી પ્રથમ બોલ પર ખતરનાક રિંકુ સિંઘને આઉટ કર્યો અને તેને ડ્વેન બ્રાવોથી આગળ લઈ જઈને 184 વિકેટ સાથે બીજા […]

ICC ટી-20 વર્લ્ડકપઃ કોહલી ઉપર ફેક થ્રોનો બાંગ્લાદેશના ખેલાડીએ કર્યો આક્ષેપ

નવી દિલ્હીઃ ICC ટી-20 વર્લ્ડકપની સુપર-12માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને પાંચ રનથી પરાજય આપીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી દીધું છે. રસાકસી ભરી આ મેચમાં પરાજય બાદ બાંગ્લાદેશના વિકેટ કિપર નુરુલ હસનએ વિરાટ કોહલી ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતો. બાંગ્લાદેશના વિકેટકિપર નુરુલ હસનએ કહ્યું હતું કે, મેચ દરમિયાન વિરાટ કોહતીએ […]

મધ્યપ્રદેશઃ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પુરુષ હોકી ટીમના ખેલાડીનું કરાયું સન્માન

હોકી ખેલાડીને રૂ. એક કરોડનું ઈનામ અને સરકારી નોકરીની જાહેરાત ઓલિમ્પિકમાં ભાગ લેનારા અન્ય ખેલાડીઓનું પણ કરાયુ સન્માન સીએમ શિવરાજ સિંહના હસ્તે કરાયું ખેલાડીઓનું સન્માન ભોપાલઃ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજધાનીના મિંટો હોલમાં ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ વિજેયા હોકી ખેલાડી વિવેક સાગર સહિતના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ખેલાડી વિવેક સાગરને રૂ. એક કરોડનું ઈનામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code