આસામ-મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલતા સીમા વિવાદનો સુખદ ઉકેલ આવ્યો
નવી દિલ્હીઃ આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા સીમા વિવાદનો ઉકેલ આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આસામ અને મેઘાલય વચ્ચે સરહદ પર 12 જગ્યાએ વિવાદ ચાલી રહ્યો હતો. પ્રથમ તબક્કામાં 6 વિવાદિત સરહદી સ્થળોનો ઉકેલ લાવવામાં આવ્યો છે, જ્યારે બીજા તબક્કામાં બાકીની 6 […]