‘પીએમ વિકસિત ભારત રોજગાર યોજના ’ 1લી ઓગસ્ટ 2025થી અમલમાં આવશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI) યોજના 1 ઓગસ્ટ 2025થી “પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY)” તરીકે અમલમાં આવશે. આ નામ વિકસિત ભારત પહેલ તરફ યોજનાના એકંદર ઉદ્દેશ્યો સાથે સુસંગત છે અને દેશમાં સમાવિષ્ટ અને ટકાઉ રોજગાર તકો ઉત્પન્ન કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર […]