72 વર્ષની વયે પણ યુવાઓને શરમાવે તેવી છે પીએમ મોદીની તંદુરસ્તી, જાણો તેમના રુટીન વિશેની કેટલીક વાતો
72 વર્ષની વયે પણ પીએમ મોદીની તંદુરસ્ત તેમનું રુટીન બનાવે છે તેમને ફિટ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી તેઓ સતત કાર્ય કરતા જ જોવા મળ્યા છે ક્યારેય પીએમ મોદીએ આરામ કર્યો હોય તેવું આપણે નથી સાંભળ્યું. પીએમ મોદી દિવસ રાત કાર્યો કરે છે ,અનેક દેશોની મુસાફરી દરમિયાન પણ તેઓ સમયનો […]