ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરતા પીએમ મોદીનો વીડિયો નંબર વન પર થયો ટ્રેન્ડ
દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જઈને ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પીએમ ડ્રેસિંગ રૂમમાં ગયા અને ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા.ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળેલા પીએમનો આ ખાસ વિડીયો ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયો પીએમની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં […]