પીએમ મોદીએ બેંગલુરુ પહોંચી ઈસરોના પ્રમુખ સહીત ચંદ્રયાન 3 ના મિશનમાં જોડાયેલા વૈજ્ઞાનિકો સાથે કરી મુલાકાત
બેંગલુરુ- પીએમ મોદી તાજેતરમાં 2 દેશઓની યાત્રા કરીને ભારત પરત ફર્યા છે જો તે કેઓ ભારત આવતાની સાથએ જ બેંગલુરુ પહોચ્યા હતા અહી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પીએમ મોદી ચંદ્રયાન 3 ની સફળતાને લઈને શુભેચ્છાઓ પાઠવવા અને આ મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને મળવા અહી પહોચ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ શનિવારે સવારે પીએમ […]