મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવોઃ ઠાકરે બંધુ બાદ પવાર પરિવાર એક થયો
મુંબઈ, 27 ડિસેમ્બર 2025 : મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી રાજકીય ગણાતા પવાર પરિવારમાં ફરી એકવાર એકતાના સંકેતો મળી રહ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની આગામી ચૂંટણી માટે અજિત પવારની NCP અને શરદ પવારની NCP (SP) જૂથે સાથે મળીને ચૂંટણી લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જોકે, આ ગઠબંધન જાહેર થતાની સાથે જ શરદ પવાર જૂથમાં મોટું ભંગાણ […]


