PMJAY યોજના, આયુષ્યમાન કાર્ડ કૌભાંડમાં હેલ્થ વિભાગના કર્મચારીની ધરપકડ
આરોગ્ય વિભાગના અન્ય બે કર્મચારીઓની પૂછતાછ, મિલાપ પટેલે લાખોની સંખ્યામાં કાર્ડ એપ્રવ્ડ કર્યા હતા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારી પગાર ઉપરાંત 50 હજારની મહિને પ્રેક્ટિસ કરતા હતા અમદાવાદઃ શહેરના ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા આરોગ્ય વિભાગનું PMJAY યોજનામાં આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ કામ કરતા કર્મચારીઓ જ રૂપિયા લઈને ફટાફટ કાર્ડ […]